Qocrat dilinə tərcümə - Rabila əl-Umari.
Rabila əl-Umri tərcümə etmişdir. "Ruvvad" tərcümə mərkəzinin rəhbərliyi altında inkişaf etdirilmişdir.
إِنَّآ أَعۡطَيۡنَٰكَ ٱلۡكَوۡثَرَ
૧) અમે તમને કૌષર આપ્યું છે.
૧) અમે તમને કૌષર આપ્યું છે.
فَصَلِّ لِرَبِّكَ وَٱنۡحَرۡ
૨) બસ ! તમેં પોતાના પાલનહાર માટે નમાઝ પઢો અને કુરબાની કરો.
૨) બસ ! તમેં પોતાના પાલનહાર માટે નમાઝ પઢો અને કુરબાની કરો.
إِنَّ شَانِئَكَ هُوَ ٱلۡأَبۡتَرُ
૩) ખરેખર તમારો શત્રુ જ વારસદાર વગરનો છે, અને બદનામ છે.
૩) ખરેખર તમારો શત્રુ જ વારસદાર વગરનો છે, અને બદનામ છે.
مشاركة عبر