Qocrat dilinə tərcümə - Rabila əl-Umari.
Rabila əl-Umri tərcümə etmişdir. "Ruvvad" tərcümə mərkəzinin rəhbərliyi altında inkişaf etdirilmişdir.
قُلۡ هُوَ ٱللَّهُ أَحَدٌ
૧) તમે કહી દો કે અલ્લાહ એક જ છે.
૧) તમે કહી દો કે અલ્લાહ એક જ છે.
ٱللَّهُ ٱلصَّمَدُ
૨) અલ્લાહ બેનિયાઝ છે.
૨) અલ્લાહ બેનિયાઝ છે.
لَمۡ يَلِدۡ وَلَمۡ يُولَدۡ
૩) ન તો તેની કોઈ સંતાન છે અને ન તો તે કોઈની સંતાન.
૩) ન તો તેની કોઈ સંતાન છે અને ન તો તે કોઈની સંતાન.
وَلَمۡ يَكُن لَّهُۥ كُفُوًا أَحَدُۢ
૪) અને તેના બરાબર કોઈ નથી.
૪) અને તેના બરાબર કોઈ નથી.
مشاركة عبر