ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី
បានបកប្រែដោយរ៉ាប៊ីឡាអាល់អ៊ូមរី។ បានអភិវឌ្ឍដោយការត្រួតពិនិត្យរបស់មជ្ឈមណ្ឌលបកប្រែរ៉ូវ៉ាទ។
تَبَّتۡ يَدَآ أَبِي لَهَبٖ وَتَبَّ
૧) અબૂ લહબના બન્ને હાથ બરબાદ થઇ જાય, અને તે (પોતે) પણ બરબાદ થઇ જાય.
૧) અબૂ લહબના બન્ને હાથ બરબાદ થઇ જાય, અને તે (પોતે) પણ બરબાદ થઇ જાય.
مَآ أَغۡنَىٰ عَنۡهُ مَالُهُۥ وَمَا كَسَبَ
૨) ન તો તેનું ધન તેના માટે કઈ કામ આવ્યું અને ન તો તેની કમાણી.
૨) ન તો તેનું ધન તેના માટે કઈ કામ આવ્યું અને ન તો તેની કમાણી.
سَيَصۡلَىٰ نَارٗا ذَاتَ لَهَبٖ
૩) તે નજીકમાં ભડકાવેલી આગમાં જશે.
૩) તે નજીકમાં ભડકાવેલી આગમાં જશે.
وَٱمۡرَأَتُهُۥ حَمَّالَةَ ٱلۡحَطَبِ
૪) અને તેની પત્નિ પણ (જશે) જે લાકડીઓ ઉઠાવનારી છે,
૪) અને તેની પત્નિ પણ (જશે) જે લાકડીઓ ઉઠાવનારી છે,
فِي جِيدِهَا حَبۡلٞ مِّن مَّسَدِۭ
૫) તેના ગળામાં કાથીનું દોરડું હશે.
૫) તેના ગળામાં કાથીનું દોરડું હશે.
مشاركة عبر