ߜ߭ߏߖߙߊߕߌߞߊ߲ ߘߟߊߡߌߘߊ - ߙߊߓߌ߯ߟߊ߯ ߊ߳ߺߎߡߊߙߌ߯
ߊ߲߬ߞߌ߬ߟߋ߬ߞߊ߲ ߘߟߊߡߌߘߊ ߘߋ߬ߟߌ߬ߟߊ߬ߟߊ߫ ߢߍߡߌߘߊ ߝߊ߲ߓߊ ߓߟߏ߫. ߕߊ߬ߙߑߖߡߊ ߝߊ߲ߓߊ ߘߟߊߡߌߘߊ "ߙߎ߬ߥߊ߯ߘߎ߫" ߢߍߡߌߘߊ ߓߟߏ߫.
قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ
૧) તમે કહી દો ! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું.
૧) તમે કહી દો ! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું.
مَلِكِ ٱلنَّاسِ
૨) જે લોકોનો બાદશાહ છે.
૨) જે લોકોનો બાદશાહ છે.
إِلَٰهِ ٱلنَّاسِ
૩) જે લોકોનો મઅબૂદ છે.
૩) જે લોકોનો મઅબૂદ છે.
مِن شَرِّ ٱلۡوَسۡوَاسِ ٱلۡخَنَّاسِ
૪) તે વસ્વસો નાખનારની બુરાઈથી, હે (વસ્વસો નાખી) પાછળ હટી જાય છે.
૪) તે વસ્વસો નાખનારની બુરાઈથી, હે (વસ્વસો નાખી) પાછળ હટી જાય છે.
ٱلَّذِي يُوَسۡوِسُ فِي صُدُورِ ٱلنَّاسِ
૫) જે લોકોના દિલોમાં વસ્વસો નાખે છે.
૫) જે લોકોના દિલોમાં વસ્વસો નાખે છે.
مِنَ ٱلۡجِنَّةِ وَٱلنَّاسِ
૬) (પછી) તે જિન્નાતો માંથી હોય અથવા તો મનુષ્યો માંથી.
૬) (પછી) તે જિન્નાતો માંથી હોય અથવા તો મનુષ્યો માંથી.
مشاركة عبر