ߜ߭ߏߖߙߊߕߌߞߊ߲ ߘߟߊߡߌߘߊ - ߙߊߓߌ߯ߟߊ߯ ߊ߳ߺߎߡߊߙߌ߯
ߊ߲߬ߞߌ߬ߟߋ߬ߞߊ߲ ߘߟߊߡߌߘߊ ߘߋ߬ߟߌ߬ߟߊ߬ߟߊ߫ ߢߍߡߌߘߊ ߝߊ߲ߓߊ ߓߟߏ߫. ߕߊ߬ߙߑߖߡߊ ߝߊ߲ߓߊ ߘߟߊߡߌߘߊ "ߙߎ߬ߥߊ߯ߘߎ߫" ߢߍߡߌߘߊ ߓߟߏ߫.
إِنَّآ أَنزَلۡنَٰهُ فِي لَيۡلَةِ ٱلۡقَدۡرِ
૧) અમે આ (કુરઆન) ને કદ્રની રાતમાં ઉતાર્યુ.
૧) અમે આ (કુરઆન) ને કદ્રની રાતમાં ઉતાર્યુ.
وَمَآ أَدۡرَىٰكَ مَا لَيۡلَةُ ٱلۡقَدۡرِ
૨) અને તમને શું ખબર કે કદ્રની રાત શું છે ?
૨) અને તમને શું ખબર કે કદ્રની રાત શું છે ?
لَيۡلَةُ ٱلۡقَدۡرِ خَيۡرٞ مِّنۡ أَلۡفِ شَهۡرٖ
૩) કદ્રની રાત એક હજાર મહીનાઓથી ઉત્તમ રાત છે.
૩) કદ્રની રાત એક હજાર મહીનાઓથી ઉત્તમ રાત છે.
تَنَزَّلُ ٱلۡمَلَٰٓئِكَةُ وَٱلرُّوحُ فِيهَا بِإِذۡنِ رَبِّهِم مِّن كُلِّ أَمۡرٖ
૪) તે (રાતમાં) ફરિશ્તાઓ અને રૂહ (જિબ્રઇલ ) પોતાના પાલનહારના આદેશથી દરેક કામ માટે ઉતરે છે.
૪) તે (રાતમાં) ફરિશ્તાઓ અને રૂહ (જિબ્રઇલ ) પોતાના પાલનહારના આદેશથી દરેક કામ માટે ઉતરે છે.
سَلَٰمٌ هِيَ حَتَّىٰ مَطۡلَعِ ٱلۡفَجۡرِ
૫) આ રાત્રિ સંપૂર્ણ સલામતી વાળી હોય છે અને ફજરના ઉદય સુધી (રહે છે).
૫) આ રાત્રિ સંપૂર્ણ સલામતી વાળી હોય છે અને ફજરના ઉદય સુધી (રહે છે).
مشاركة عبر