Header Include

الترجمة الغوجراتية

ترجمة معاني القرآن الكريم إلى اللغة الغوجراتية، ترجمها رابيلا العُمري رئيس مركز البحوث الإسلامية والتعليم - نادياد غوجرات ، نشرتها مؤسسة البر - مومباي 2017

QR Code https://quran.islamcontent.com/ar/gujarati_omari

وَٱلتِّينِ وَٱلزَّيۡتُونِ

૧) અંજીર અને જેતૂનની કસમ!

૧) અંજીર અને જેતૂનની કસમ!

وَطُورِ سِينِينَ

૨) અને તૂરે સૈનાની કસમ !

૨) અને તૂરે સૈનાની કસમ !

وَهَٰذَا ٱلۡبَلَدِ ٱلۡأَمِينِ

૩) અને તે શાંતિવાળા શહેર(મક્કા) ની.

૩) અને તે શાંતિવાળા શહેર(મક્કા) ની.

لَقَدۡ خَلَقۡنَا ٱلۡإِنسَٰنَ فِيٓ أَحۡسَنِ تَقۡوِيمٖ

૪) નિ:શંક અમે માનવીનું સર્વોત્તમ સ્વરૂપમાં સર્જન કર્યુ.

૪) નિ:શંક અમે માનવીનું સર્વોત્તમ સ્વરૂપમાં સર્જન કર્યુ.

ثُمَّ رَدَدۡنَٰهُ أَسۡفَلَ سَٰفِلِينَ

૫) પછી તેને નીચામાં નીચો કરી દીધો.

૫) પછી તેને નીચામાં નીચો કરી દીધો.

إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ فَلَهُمۡ أَجۡرٌ غَيۡرُ مَمۡنُونٖ

૬) પરંતુ જે લોકો ઇમાન લાવ્યા અને (પછી) સદકાર્યો કર્યા તો તેમના માટે એવો બદલો છે, જે કદાપિ ખત્મ નહીં થાય.

૬) પરંતુ જે લોકો ઇમાન લાવ્યા અને (પછી) સદકાર્યો કર્યા તો તેમના માટે એવો બદલો છે, જે કદાપિ ખત્મ નહીં થાય.

فَمَا يُكَذِّبُكَ بَعۡدُ بِٱلدِّينِ

૭) બસ ! (હે માનવી) ત્યારપછી તે કઈ વસ્તુ છે, જે તને બદલાના દિવસને જુઠલાવવા પર ઉભારે છે.

૭) બસ ! (હે માનવી) ત્યારપછી તે કઈ વસ્તુ છે, જે તને બદલાના દિવસને જુઠલાવવા પર ઉભારે છે.

أَلَيۡسَ ٱللَّهُ بِأَحۡكَمِ ٱلۡحَٰكِمِينَ

૮) શું અલ્લાહ તઆલા (બધા) હાકિમો કરતા મહાન હાકિમ નથી?

૮) શું અલ્લાહ તઆલા (બધા) હાકિમો કરતા મહાન હાકિમ નથી?
Footer Include