ترجمه گجراتی
ترجمه ى معانی قرآن کریم به زبان گجراتی. مترجم: رابیلا العُمری، رئيس مركز تحقيقات و آموزش اسلامى - نادياد گجرات. ناشر: مؤسسه البر - بمبئی 2017 ميلادى.
قُلۡ يَٰٓأَيُّهَا ٱلۡكَٰفِرُونَ
૧) તમે કહી દો કે હે કાફિરો !
૧) તમે કહી દો કે હે કાફિરો !
لَآ أَعۡبُدُ مَا تَعۡبُدُونَ
૨) જેની તમે ઈબાદત કરો છો હું તેમની ઈબાદત નથી કરી શકતો.
૨) જેની તમે ઈબાદત કરો છો હું તેમની ઈબાદત નથી કરી શકતો.
وَلَآ أَنتُمۡ عَٰبِدُونَ مَآ أَعۡبُدُ
૩) અને ન તો તમે તેની ઈબાદત કરવાવાળા છો, જેની હું ઈબાદત કરી રહ્યો છું.
૩) અને ન તો તમે તેની ઈબાદત કરવાવાળા છો, જેની હું ઈબાદત કરી રહ્યો છું.
وَلَآ أَنَا۠ عَابِدٞ مَّا عَبَدتُّمۡ
૪) અને ન હું તેમની ઈબાદત કરવાવાળો છું, જેમની તમે અને તમારા (પૂર્વજો) ઈબાદત કરે છે.
૪) અને ન હું તેમની ઈબાદત કરવાવાળો છું, જેમની તમે અને તમારા (પૂર્વજો) ઈબાદત કરે છે.
وَلَآ أَنتُمۡ عَٰبِدُونَ مَآ أَعۡبُدُ
૫) અને ન તો તમે ઈબાદત કરવાવાળા છો, જેની ઈબાદત હું કરી રહ્યો છું.
૫) અને ન તો તમે ઈબાદત કરવાવાળા છો, જેની ઈબાદત હું કરી રહ્યો છું.
لَكُمۡ دِينُكُمۡ وَلِيَ دِينِ
૬) તમારા માટે તમારો દીન છે અને મારા માટે મારો દીન છે.
૬) તમારા માટે તમારો દીન છે અને મારા માટે મારો દીન છે.
مشاركة عبر