グジャラート語対訳
クルアーン・グジャラート語対訳 - Rabila Al-Umry
وَٱلۡعَصۡرِ
૧) જમાનાની કસમ !
૧) જમાનાની કસમ !
إِنَّ ٱلۡإِنسَٰنَ لَفِي خُسۡرٍ
૨) ખરેખર માનવી નુકસાનમાં છે.
૨) ખરેખર માનવી નુકસાનમાં છે.
إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ وَتَوَاصَوۡاْ بِٱلۡحَقِّ وَتَوَاصَوۡاْ بِٱلصَّبۡرِ
૩) સિવાય તે લોકોના, જેઓ ઇમાન લાવ્યા, અને સારા કાર્યો કર્યા અને (જેમણે) એકબીજાને સત્યનું સૂચન કર્યુ, અને એકબીજાને સબરની શિખામણ આપતા રહ્યા.
૩) સિવાય તે લોકોના, જેઓ ઇમાન લાવ્યા, અને સારા કાર્યો કર્યા અને (જેમણે) એકબીજાને સત્યનું સૂચન કર્યુ, અને એકબીજાને સબરની શિખામણ આપતા રહ્યા.
مشاركة عبر