Header Include

グジャラート語対訳

クルアーン・グジャラート語対訳 - Rabila Al-Umry

QR Code https://quran.islamcontent.com/ja/gujarati_omari

وَيۡلٞ لِّكُلِّ هُمَزَةٖ لُّمَزَةٍ

૧) દરેક મેણા-ટોણા મારનાર તેમજ નિંદા કરનાર માટે વિનાશ છે.

૧) દરેક મેણા-ટોણા મારનાર તેમજ નિંદા કરનાર માટે વિનાશ છે.

ٱلَّذِي جَمَعَ مَالٗا وَعَدَّدَهُۥ

૨) જેણે ધન ભેગું કર્યું, અને ગણી-ગણીને રાખ્યું.

૨) જેણે ધન ભેગું કર્યું, અને ગણી-ગણીને રાખ્યું.

يَحۡسَبُ أَنَّ مَالَهُۥٓ أَخۡلَدَهُۥ

૩) તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે.

૩) તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે.

كَلَّاۖ لَيُنۢبَذَنَّ فِي ٱلۡحُطَمَةِ

૪) કદાપિ નહીં, તેને જરૂર તોડીફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે.

૪) કદાપિ નહીં, તેને જરૂર તોડીફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે.

وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡحُطَمَةُ

૫) અને તમને શું ખબર કે તોડીફોડી નાખનાર આગ કેવી હશે ?

૫) અને તમને શું ખબર કે તોડીફોડી નાખનાર આગ કેવી હશે ?

نَارُ ٱللَّهِ ٱلۡمُوقَدَةُ

૬) અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે.

૬) અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે.

ٱلَّتِي تَطَّلِعُ عَلَى ٱلۡأَفۡـِٔدَةِ

૭) જે હૃદયો પર ચઢતી જશે.

૭) જે હૃદયો પર ચઢતી જશે.

إِنَّهَا عَلَيۡهِم مُّؤۡصَدَةٞ

૮) તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે.

૮) તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે.

فِي عَمَدٖ مُّمَدَّدَةِۭ

૯) મોટા મોટા સ્તંભોમાં.(ઘેરાયેલા હશે)

૯) મોટા મોટા સ્તંભોમાં.(ઘેરાયેલા હશે)
Footer Include