グジャラート語対訳
クルアーン・グジャラート語対訳 - Rabila Al-Umry
لِإِيلَٰفِ قُرَيۡشٍ
૧) કારણકે કુરૈશના લોકો આદી હતા.
૧) કારણકે કુરૈશના લોકો આદી હતા.
إِۦلَٰفِهِمۡ رِحۡلَةَ ٱلشِّتَآءِ وَٱلصَّيۡفِ
૨) (એટલે કે) તેમને શિયાળા અને ઉનાળામાં (વેપાર કરવા માટે) સફરથી ટેવાઇ ગયા હતા.
૨) (એટલે કે) તેમને શિયાળા અને ઉનાળામાં (વેપાર કરવા માટે) સફરથી ટેવાઇ ગયા હતા.
فَلۡيَعۡبُدُواْ رَبَّ هَٰذَا ٱلۡبَيۡتِ
૩) બસ ! તેમણે તે ઘરના માલિકની જ ઈબાદત કરવી જોઈએ.
૩) બસ ! તેમણે તે ઘરના માલિકની જ ઈબાદત કરવી જોઈએ.
ٱلَّذِيٓ أَطۡعَمَهُم مِّن جُوعٖ وَءَامَنَهُم مِّنۡ خَوۡفِۭ
૪) જેણે તેમને ભુખમરામાં ખવડાવ્યું, અને તેમને ભયથી બચાવી અમન અને શાંતિ આપી.
૪) જેણે તેમને ભુખમરામાં ખવડાવ્યું, અને તેમને ભયથી બચાવી અમન અને શાંતિ આપી.
مشاركة عبر