グジャラート語対訳
クルアーン・グジャラート語対訳 - Rabila Al-Umry
أَلَمۡ نَشۡرَحۡ لَكَ صَدۡرَكَ
૧) શું અમે તમારા માટે તમારી છાતી ખોલી નથી નાખી?
૧) શું અમે તમારા માટે તમારી છાતી ખોલી નથી નાખી?
وَوَضَعۡنَا عَنكَ وِزۡرَكَ
૨) અને અમે તમારા પરથી તમારો તે ભાર ઉતારી દીધો.
૨) અને અમે તમારા પરથી તમારો તે ભાર ઉતારી દીધો.
ٱلَّذِيٓ أَنقَضَ ظَهۡرَكَ
૩) જેણે તમારી પીઠ તોડી નાખી હતી.
૩) જેણે તમારી પીઠ તોડી નાખી હતી.
وَرَفَعۡنَا لَكَ ذِكۡرَكَ
૪) અને અમે તમારા સ્મરણને ઉન્નતિ આપી.
૪) અને અમે તમારા સ્મરણને ઉન્નતિ આપી.
فَإِنَّ مَعَ ٱلۡعُسۡرِ يُسۡرًا
૫) બસ ! નિ:શંક તંગીની સાથે સરળતા છે.
૫) બસ ! નિ:શંક તંગીની સાથે સરળતા છે.
إِنَّ مَعَ ٱلۡعُسۡرِ يُسۡرٗا
૬) ખરેખર દરેક તંગીની સાથે સરળતા છે.
૬) ખરેખર દરેક તંગીની સાથે સરળતા છે.
فَإِذَا فَرَغۡتَ فَٱنصَبۡ
૭) બસ જ્યારે તમે પરવારી જાવ, તો બંદગી માં મહેનત કરો.
૭) બસ જ્યારે તમે પરવારી જાવ, તો બંદગી માં મહેનત કરો.
وَإِلَىٰ رَبِّكَ فَٱرۡغَب
૮) અને પોતાના પાલનહાર તરફ જ મગ્ન થઇ જાવ.
૮) અને પોતાના પાલનહાર તરફ જ મગ્ન થઇ જાવ.
مشاركة عبر